અમેરિકાના હવાઈના જંગલમાં લાગેલી આગમાં 53ના મોત:હજારથી વધુ ઈમારતો સળગી ગઈ, રાજ્યમાં અત્યાર સુધીની આ સૌથી મોટી દુર્ઘટના છે
અમેરિકાના હવાઈ સ્ટેટના જંગલોમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર હવાઈમાં આ અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના છે....

