મનપાની સ્ટે. કમિટીની બેઠક મળી:જામનગરમાં રૂા.7.80 કરોડના વિકાસ કાર્યોની મંજૂરી, અંધાશ્રમ પાસે 1404 આવાસો ફરીથી બનાવવા સ્ટે.કમિટીનો સૈદ્ધાંતિક સ્વીકાર
જામનગર મહાનગર પાલિકાની સ્ટે. કમિટીની બેઠક આજે મનીષ ટારીયાના અઘ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાની દરખાસ્ત ચેર પરથી લેવામાં આવી હતી,...

