લીલા શાકભાજી બાદ હવે મસાલાના ભાવમાં વધારો, એક કિલો જીરુંનો ભાવ 1200 રૂપિયા, લાલ મરચાનો ભાવ 400 રૂપિયાને પાર
લીલા શાકભાજી (Vegetables) પછી જો કોઈ ખાદ્યપદાર્થની કિંમત સૌથી વધુ વધી હોય તો તે મસાલા છે. છેલ્લા એક મહિનામાં મસાલાના ભાવમાં (Spices Price) અનેક ગણો...