‘રોકી-રાની’ ફિલ્મની કમાણીનો સિલસિલો યથાવત:માત્ર પાંચ દિવસમાં કલેક્શન ₹60 કરોડને પાર, મંગળવારે ₹7.30 કરોડની કમાણી કરી હતી
‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ધૂમ કમાણી કરી રહી છે. ફિલ્મે મંગળવારે 7.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મનું કુલ કલેક્શન 60.22 કરોડ રૂપિયા...