T20 વર્લ્ડ કપ 2024… પાપુઆ ન્યુ ગિની ક્વોલિફાય:15 ટીમ કન્ફર્મ, 5 બર્થ ખાલી; પ્રથમ વખત 20 ટીમ ભાગ લેશે
પાપુઆ ન્યુ ગિની (PNG) 2024 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયું છે. PNGએ શુક્રવારે પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયરમાં ફિલિપાઈન્સને 100 રનથી હરાવ્યું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ...

