ફેસબુકથી મળેલા એજન્ટે 16 લાખનું ફુલેકું ફેરવ્યું:એક કરોડમાં અમેરિકા લઈ જવાનું કહી બે કપલને જકારતામાં ત્રણ મહિના રખડાવ્યું, પૈસા ખૂટી જતાં ભૂખ્યા-તરસ્યા દિવસો કાઢવા પડ્યા
અમેરિકા મોકલવાની લાલચ આપી કલોલ અને કડીના બે કપલને કોલંબોથી જકારતા લઈ જઈ ત્રણ મહિના સુધી રઝળપાટ કરાવી રૂ. 16.22 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર...