News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3667 Posts - 0 Comments
GIR-SOMNATHGUJARAT

કફોડી સ્થિતિ વચ્ચે લોન કે વ્યાજે નાણાં લઇને પણ માછીમારીનો 1લી તારીખથી પ્રારંભ,શરૂઆતમાં વેરાવળની 50 ટકા જેટલી બોટ ઉતરશે

Team News Updates
લાંગરેલી બોટ દરિયામાં ઉતારવા માટે પણ ખાસ ક્રેન, ટ્રેલર અને 8 લોકોની મદદ લેવામાં આવે છે માછીમારીનું નામ પડે એટલે વેરાવળ બંદર અગ્રેસર જ હોય...
GUJARAT

શ્રી લોહાણા મહાજન સુરેન્દ્રનગર તથા શ્રી રામદુત સેવા સંસ્થા દ્વારા શ્રી રામચરિત માનસ જ્ઞાનયજ્ઞ કથા નું આયોજન કરાયું

Team News Updates
આ શુભ પ્રસંગે શ્રી વિશ્ર્વ માતૃસંસ્થા લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટભાઈ ભીમાણી તથા કથાના મુખ્ય યજમાન અમિતભાઈ સચદેવ તથા સુરેન્દ્રનગર લોહાણા મહાજન ના પ્રમુખ...
VADODARA

‘રાવણ ગેંગ’નો વોન્ટેડ હત્યારો ઝડપાયો:મહારાષ્ટ્રમાં 21 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસથી બચવા વડોદરામાં કાકાના ઘરે છૂપાઈને રહેતો, પબજી રમતા રમતા હત્યાનો પ્લાન ઘડ્યો’તો

Team News Updates
મહારાષ્ટ્રના પૂણેની ‘રાવણ ગેંગ’ના 12 સાગરીતોએ વર્ચસ્વની લડાઈમાં દોઢ મહિના પહેલા 21 વર્ષના યુવક પર ફાયરિંગ કરી પતાવી દીધો હતો. હત્યા બાદ 12 પૈકીનો વોન્ટેડ...
RAJKOT

ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણના બે જ દિવસમાં વિવાદ શરૂ:ટેક્સી એસો.એ રાજકોટથી હીરાસર એરપોર્ટનું ટેક્સી ભાડું 2 હજાર નક્કી કર્યું, સામે TAFOIએ એસી કોચ બસ મૂકવા માગ કરી

Team News Updates
તાજેતરમાં ગત 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટના હિરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરી સૌરાષ્ટ્રવાસીઓને મોટી ભેટ આપી છે તો બીજી તરફ...
GUJARAT

વડાપ્રધાન મોદીની જાહેરાત:હવેથી CBSCમાં એકસમાન કોર્સ, NCERT નવા પુસ્તકો તૈયાર કરી રહી છે; આપણે અંગ્રેજીને મહત્વ આપીને માતૃભાષાઓને પછાત ગણીએ છીએ તે દુખની વાત

Team News Updates
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના ત્રણ વર્ષ પૂર્ણ થવા પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિલ્હીના પ્રગતિ મેદાન અખિલ ભારતીય શિક્ષણ પરિષદમાં પહોંચ્યા. બે દિવસીય કાર્યક્રમનું...
AHMEDABAD

દ. ગુજરાત માટે 24 કલાકે ભારે, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી; દોઢ જ મહિનામાં સિઝનનો 85 ટકા વરસાદ ખાબક્યો

Team News Updates
હવામાન વિભાગે આવનાર 5 દિવસ હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો માટે ભારે ગણાવ્યા છે. આવનાર 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના...
NATIONAL

તમિલનાડુમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 8ના મોત:કૃષ્ણાગિરી જિલ્લામાં બની ઘટના, આસપાસના મકાનો અને દુકાનોને પણ ભારે નુકસાન થયું

Team News Updates
તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં શનિવારે એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ત્રણ મહિલાઓ સહિત આઠ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, જિલ્લાના પઝાયાપેટ્ટઈ ખાતે...
BUSINESS

GoFirstની તમામ ફ્લાઇટ્સ 30 જુલાઈ સુધી સ્થગિત:કંપનીની તમામ ફ્લાઇટ્સ 3 મેથી બંધ, એરલાઇન રોકડની તંગી સાથે સંઘર્ષ કરી રહી છે

Team News Updates
રોકડની તંગી ધરાવતી GoFirst એરલાઈનની તમામ ફ્લાઈટ્સ 30 જુલાઈ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. કંપનીની ફ્લાઈટ્સ 3 મેથી ઉડાન ભરી શકી નથી. એરલાઇન એક...
GUJARAT

બે વર્ષમાં બીજી વખત જગતમંદિરનો ધ્વજાદંડ તૂટ્યો:દ્વારકા મંદિર પર રોજની 6 ધજા ચડાવવાના વિવાદ વચ્ચે ધ્વજાદંડ તૂટતાં વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરાયું

Team News Updates
દ્વારકાના જગતમંદિર પર 13 જુલાઈ 2021ને મંગળવારે કડાકાભડાકા સાથે પડેલા વરસાદમાં આકાશી વીજળી પડી હતી, જેમાં મંદિરની ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે...
GUJARAT

તહેવાર માતમમાં પરિણમ્યો:ધોરાજીમાં તાજિયા વીજલાઇનને અડી જતાં 26 લોકોને વીજકરંટ લાગતાં નાસભાગ, 2નાં મોત, હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં

Team News Updates
આજે મુસ્લિમ સમાજમાં મોહરમના તહેવાર નિમિત્તે આજે ઠેર ઠેર તાજિયા જુલૂસ યોજાયા છે. ત્યારે તહેવારના દિવસે જ ધોરાજીમાં મોટી દુર્ઘટના બની છે. ધોરાજીના રસુલપરામાં તાજિયાના...