ફિલ્મ ‘હમરાઝ’માં અમિષા-બોબીને જોઈને ફેન્સ થયા હતા નારાજ:અમિષાએ કહ્યું, ‘ગુસ્સામાં કાળઝાળ ફેન્સે બોબીને કહ્યું હતું કે ‘છોડ ઇસકો યે તેરે ભાઈ કી અમાનત હૈ’
આ અઠવાડિયે ‘ધ કપિલ શર્મા શો’નો છેલ્લો એપિસોડ ઓન-એર થશે. કપિલ શર્મા બ્રેક લેતા પહેલાં શોના છેલ્લા એપિસોડમાં ‘ગદર 2’ સ્ટાર્સ અમીષા પટેલ અને સની...

