દુબઈથી સોનાની દાણચોરી કરતી ગેંગ ઝડપાઈ, જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4ની ધરપકડ, 80 લાખનો મુદ્દામાલ જપ્ત
અમદવાદ ક્રાઈમ બ્રાંચે સોનાની દાણચોરી કરતા જ્વેલર્સના વેપારી અને દંપતી સહિત 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે કુલ 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે....