બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં હિંસા, 11ની હત્યા:કૂચ બિહારમાં યુવક મતપેટી લઈને ભાગ્યો, સાઉથ 24 પરગણાંમાં TMCના કાર્યકરોએ લોકોને ધમકાવીને મતદાન કરાવ્યું, બોમ્બમારો
પશ્ચિમ બંગાળના 22 જિલ્લાની 73,887 ગ્રામપંચાયત બેઠકમાંથી 64,874 પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. સેન્ટ્રલ ફોર્સની તહેનાતી બાદ પણ અલગ-અલગ વિસ્તારોમાંથી આગચંપી-હિંસા...