દુલીપ ટ્રોફી ક્વાર્ટર ફાઈનલ:નોર્થ ઝોને 540 રન બનાવ્યા, 3 ખેલાડીઓએ સદી ફટકારી; સેન્ટ્રલ ઝોનની 124 રનની લીડ
ભારતની ડોમેસ્ટિક સિઝનની શરૂઆત દુલીપ ટ્રોફીથી થઈ છે. ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ અલુર અને બેંગલુરુમાં ચાલી રહી છે. મેચના બીજા દિવસે ગુરુવારે સેન્ટ્રલ ઝોન અને નોર્થ...

