એપલે વિશ્વનું સૌથી પાતળું 15 ઇંચનું લેપટોપ લોન્ચ કર્યું:ભારતમાં કિંમત 1.54 લાખ; કંપની તેનો પ્રથમ મિક્સ્ડ રિયાલિટી હેડસેટ ‘Apple Vision Pro’ લાવી
ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air લોન્ચ કર્યું છે. ભારતમાં...