News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3421 Posts - 0 Comments
NATIONAL

કર્ણાટકમાં બે કલાકમાં 8.26% વોટિંગ:સીતારમણે કોંગ્રેસને મૂર્ખ ગણાવી, ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ પત્ની સુધા સાથે લાઇનમાં ઉભા રહીને વોટિંગ કર્યું

Team News Updates
કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે. અહીં 224 બેઠકો પરથી 2614 ઉમેદવારો મેદાનમાં ઊતર્યા છે. કર્ણાટકના તમામ જિલ્લાઓમાં સવારથી જ વિશાળ...
INTERNATIONAL

ઈમરાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસા:6નાં મોત, દેશભરમાં ઈન્ટરનેટ બંધ; લાહોરમાં ગવર્નરનું ઘર સળગાવાયું, રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં તોડફોડ

Team News Updates
પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના સમર્થકો પેશાવર, ઈસ્લામાબાદ સહિત અનેક શહેરોમાં આગચંપી અને તોડફોડ કરી...
NATIONAL

કલોલમાં મુસાફરો ટાયર નીચે કચડાયાં:ફુલ સ્પીડે આવતી લકઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી; બસ સ્ટેન્ડ પર ઉભા 5 મુસાફરોએ ત્યાં જ દમ તોડ્યો, 7ને ઈજા

Team News Updates
આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.જેથી બસની રાહ જોઈને...
INTERNATIONALNATIONAL

ગુજરાત છોડીને કેનેડા ગયા હવે બન્યા સેવક/કેનેડામાં મુશ્કેલી આવે તો ‘લતાબહેનને મળી લ્યો..’

Team News Updates
19 વર્ષની ઉંમરે દેશ છોડ્યો, ઉછીના પૈસા લઈને ઘર ચલાવ્યું, ગુજરાતની દીકરી કેવી રીતે સફળ બિઝનેસ વુમન બની? કેનેડામાં હોવ અને કોઈ ભારતીયને મુશ્કેલી પડે...
NATIONAL

વિદ્યુત જામવાલે ગોલ્ડન ટેમ્પલમાં વાસણો સાફ કર્યાં

Team News Updates
લોકોએ વખાણ કર્યા, કહ્યું, ‘ગોલ્ડન ટેમ્પલમાં ગોલ્ડન હાર્ટ ધરાવતો માણસ’ https://www.instagram.com/p/Cr-VCKEOYEF/?utm_source=ig_web_copy_link વિદ્યુત જામવાલ હાલમાં તેની આગામી ફિલ્મ ‘આઈબી-71’નું પ્રમોશન કરી રહ્યો છે, તાજેતરમાં જ અભિનેતા...
JUNAGADHSAURASHTRA

Mango Season: કેસર કેરીની વિદેશમાં વધી જબરી માગ, અનેક દેશોમાં પહોંચી

Team News Updates
અમદાવાદ ખાતેથી દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવા દ્વારા ગીર પંથકની વિશ્વ વિખ્યાત કેસર કેરી વિદેશમાં નિકાસ કરવામાં આવી આવી રહી છે. ખાસ કરીને વિદેશમાં મોટા પ્રમાણમાં...
ENTERTAINMENT

પહેલા વર્લ્ડ કપ, બાદમાં વડાપ્રધાન પદ, પાકિસ્તાનમાં ઈમરાન ખાનની થઈ ધરપકડ, જાણો કેવું રહ્યું તેનું ક્રિકેટ કરિયર

Team News Updates
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન પાકિસ્તાનના 22મા વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. જો કે, ગયા વર્ષે એપ્રિલમાં નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા તેમને સત્તા પરથી...
NATIONAL

મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત, અત્યાર સુધીમાં ત્રણના થયા છે મોત

Team News Updates
કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં ત્રણ ચિત્તાના મોત થયા છે. આ ચિત્તાઓ દક્ષિણ આફ્રિકાના નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું...
RAJKOT

રાજકોટમાં આગના બે બનાવ:બસ સ્ટેન્ડ નજીક કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ, રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક કચરાની ગાડી સળગી ઉઠી

Team News Updates
રાજકોટ શહેરમાં આજે બપોરે આગ લાગવાની અલગ અલગ બે ઘટનાઓ સામે આવી હતી. જેમાં બસસ્ટેન્ડ નજીક આવેલા શ્યામપ્રભુ કોમ્પલેક્ષમાં શોર્ટસર્કિટનાં કારણે આગ લાગી હતી. જ્યારે...
NATIONAL

આન્સર કીમાં વિસંગતતા:GPSC વર્ગ 1 અને 2 તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરના પ્રિલીમ પરીક્ષાના પરિણામને હાઇકોર્ટમાં ચેલેન્જ

Team News Updates
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 08 જાન્યુઆરી 2023 ના રોજ વર્ગ-1 અને 2 અધિકારી લેવલ તેમજ મ્યુનિસિપલ ચીફ ઓફિસરના કુલ 102 પદો પર ભરતી પ્રક્રિયા...