IPLમાં શુદ્ધ દેશી રોમાંચ:પ્લેઓફમાં ચારેય કેપ્ટન ભારતીય; વિદેશી હેડ કોચ અને કેપ્ટનનું કોમ્બિનેશન ખરાબ રીતે નિષ્ફળ રહ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનમાં હાલમાં પ્લે-ઓફ રાઉન્ડની મેચ રમાઈ રહી છે. આ રાઉન્ડ માટે ચાર ટીમોના નામ ક્લિયર થતાં જ નક્કી થયું કે...