અવધ ઓઝા UPSC કોચિંગ આપનાર AAPમાં જોડાયા: ભાજપ-કોંગ્રેસ પાસે લોકસભાની ટિકિટ માગી હતી,દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી શકે છે
UPSC કોચિંગ કરાવનાર અવધ ઓઝા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ અવધ ઓઝાને પાર્ટીમાં સામેલ...

