ચીનમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળ્યો:તેમાં 1000 મેટ્રિક ટન સોનું, જેની કિંમત 83 બિલિયન ડોલરથી વધુ
ચીનના હુનાન પ્રાંતમાં વિશ્વનો સૌથી મોટો સોનાનો ભંડાર મળી આવ્યો છે. સિન્હુઆ ન્યૂઝ અનુસાર, હુનાનની પિંગ્ઝિયાંગ કાઉન્ટીમાં 1000 મેટ્રિક ટન ઉચ્ચ ગુણવત્તાનું સોનું હોઈ શકે...

