Aravalli:નશામાં ધૂત યુવક કોઝવેના વહેતા પાણીમાં તાણાયો:NDRF અને મોડાસા ફાયરની ટીમે રેસ્ક્યૂ કરી બચાવ્યો,બાયડના અલાણા ગામે વાત્રક નદીમાં પૂર આવતા યુવક તાણાયો
કોઈપણ સંકટ સમય હોય ત્યારે માણસે સામા પાણીએ જતા કોઈ જોખમ ના ખેડવું જોઈએ આવી જ એક ઘટના બાયડના અલાણા ગામે બનવા પામી છે. હાલ...

