Mehsana:ઢીંચણસમાં પાણી ભરાયા અનેક વિસ્તારોમાં મહેસાણામાં વરસાદના કારણે ,મોઢેરા રોડ બેટમાં ફેરવાયો
મહેસાણા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ત્યારે જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.ત્યારે મહેસાણા શહેર માં ધોધમાર વરસાદ આજે સવારથી પડતા લોકોને...