પલ્સર NS200, NS160 અને NS125 ની 2024 એડિશન લોન્ચ:બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન જેવી ફીચર્સ ઉપલબ્ધ, કિંમત ₹ 94 હજારથી શરૂ
બજાજ ઓટોએ તેની લોકપ્રિય નેકેડ સ્ટ્રીટ ફાઈટર બાઇક પલ્સર NSની સમગ્ર સિરીઝ અપડેટ કરી છે. આમાં કંપનીએ ભારતીય બજારમાં NS200, NS160 અને NS125ના 2024 મોડલ...