વેપારીને પૈસા ન આપી છેતરપિંડી આચરી:અમદાવાદમાં બિલ્ડિંગ મટિરિયલનો માલ ખરીદીને 8.61 લાખ નહીં આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ
અમદાવાદમાં બિલ્ડિંગ બાંધકામ મટિરિયલનો ધંધો કરનાર વેપારી સાથે 8.60 લાખ રૂપિયા નહીં આપીને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો...