ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની તૈયારી શરૂ, 25 લાખ લોકો ઊમટવાની શક્યતા પુરીમાં રથયાત્રા શરૂ, ભગવાન 28 જૂને મંદિરમાં પરત ફરશે
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંગળવારે બપોરે શરૂ થશે. આ પહેલાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી, ખીચડી ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ રથનું પૂજન કરવામાં...