SURAT:રોડ પર વહી દારૂની નદી,24 લાખના દારૂનો પોલીસે નાશ કર્યો,સુરતમાં પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા
સુરત પોલીસ દ્વારા સમયાંતરે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે સુરત ઝોન થ્રી વિસ્તારમાં પકડાયેલા દારૂનો સુરત પોલીસ દ્વારા...

