10 હજાર કરોડની છે યોજના ન્યુયોર્ક જેવો ટાવર સિંધુ ભવન ખાતે બનશે,અમદાવાદને મળશે નવું નજરાણું
શહેરને ન્યુ યોર્ક સિટીના વોશિંગ્ટન સ્ક્વેર પાર્ક અથવા માર્સેલીના પ્લેસ જીન-જોર્સન જેવા આઇકોનિક શહેરી ચોરસનું પોતાનું વર્ઝન મળવાનું છે. મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસને સ્ટેન્ડિંગ કમિટિ...