News Updates

Category : GUJARAT

GUJARAT

બે સગા ભાઇઓએ અશક્યને શક્ય કરી બતાવ્યું, સફરજનની સફળ ખેતી કરી બન્યા ઉદાહરણરૂપ

Team News Updates
ખેડૂત રાધેશ્યામ પટેલે જણાવ્યું કે તેઓ ચાર ભાઈ છે. તેણે ખેતીનો અભ્યાસ કર્યો છે. લગભગ 6 વર્ષ પહેલા તેને સોશિયલ મીડિયા પર સફરજનની ખેતી વિશે...
GUJARAT

વાવાઝોડા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ:વેરાવળ અને સુત્રાપાડાને ધમરોળી નાખ્યું, 24 કલાકમાં સાડા આઠ ઈંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Team News Updates
સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે સોમવારે વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં...
GUJARAT

વાવાઝોડું નજીક આવતાં સ્થિતિ વિકટ,દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ, હજારો લોકોનું સ્થળાંતર

Team News Updates
ચક્રવાત બિપરજોય જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ જેની ભયંકર અસર વર્તાઇ રહી છે. ચક્રવાત બિપરજોયની અસરે દરિયાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાનું...
GIR-SOMNATHGUJARATJUNAGADH

વેરાવળમાં દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ : ભારે પવન સાથે 5 ઇંચ વરસાદ, દરિયા કિનારે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

Team News Updates
ચોપાટી અને ઝાલેશ્વર સહિતના વિસ્તારો પાસે જવા પર પ્રતિબંધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો બીપરજોય વાવાઝોડાના પગલે સાર્વત્રિક ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની...
GUJARAT

141મી રથયાત્રાની તૈયારી:પાટણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પાદરાનું બેન્ડ અને પાલી રાજસ્થાનના ગજરાજો આકર્ષણ જમાવશે

Team News Updates
ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં જગન્નાથ ભક્તો સહિત શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણના...
AHMEDABAD

‘દો ગુજરાતી ઠગ હૈ’ બદનક્ષી કેસ:તેજસ્વી યાદવનો ઇન્ટરવ્યૂ લેનાર ખાનગી ન્યૂઝ ચેનલના એડિટર તરફથી પ્રતિનિધિએ સર્ટિફિકેટ સાથે ઓરિજનલ સીડી જમા કરાવી, વધુ સુનાવણી 23 જૂને

Team News Updates
ગુજરાતીઓને ઠગ કહેવાના બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવના નિવેદન મામલે અમદાવાદ મેટ્રો કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે આજે એક સાક્ષીનું નિવેદન લેવાયુ છે....
GUJARAT

વલસાડમાં વાવાઝોડાની અસર, વાતાવરણમાં પલટો,જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ

Team News Updates
રાજ્યમાં આગામી દિવસમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. આગામી દિવસોમાં 125થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે.જેના પગલે 14 અને 15 જૂને મુશળધાર...
AHMEDABAD

રાજ્યમાં 5 દિવસ કુદરત કહેર વર્તાવશે:15-16 જૂને કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, 90થી 125 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે

Team News Updates
હાલ ગુજરાત પર ‘બિપરજોય’ નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી...
GUJARAT

આ વર્ષે વિક્રમજનક 15 લાખ મેટ્રિક ટન મીઠું પાક્યું, સરેરાશ કરતાં 5 લાખ મેટ્રિક ટન વધારે આવક

Team News Updates
ભારતના કુલ મીઠા ઉત્પાદનનું 70 % મીઠું એક માત્ર ગુજરાતમાં પાકે છે. એમાંથી 35 % મીઠું તો ઝાલાવાડ પથંકના ખારાઘોઢા, ઝીંઝુવાડા, હળવદ અને કૂડાના રણમાં...
SURAT

સારવારમાં દમ તોડયો:ચાર ધામની યાત્રાએ ગયેલી સુરતની પરિણીતાનું બ્રેઈન સ્ટ્રોકના કારણે સારવાર દરમિયાન મોત, 13 દિવસ પહેલા એર એમ્બ્યુલન્સ મારફત સુરત ખસેડાઈ હતી

Team News Updates
પતિ સાથે ચાર ધામની યાત્રા પર ગયેલી સુરતના પાલનપુર પાટિયાની 42 વર્ષીય પરિણીતાને ઉત્તરાખંડમાં બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. તેમને સા૨વા૨ માટે એર એમ્બ્યુલન્સ મારફત સુરત...