કાર ચલાવી 100ની સ્પીડે એક સગીરે,માતા- પુત્રીને ઉડાવી:માતાનું મોત, પુત્રી ગંભીર; કાનપુરમાં સ્કૂલ બંક કરીને સગીર તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા નીકળ્યો હતો
કાનપુરમાં પુરપાટ ઝડપે જઈ રહેલી કારે સ્કૂટર પર સવાર માતા-પુત્રીને ટક્કર મારી હતી. કીપ સગીર ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. પુત્રી...