શું ગુજરાતમાં ગાંજાની (cannabis) ખેતી કરવી કાયદેસર છે ? જાણો ભારતમાં ક્યાં થાય છે ગાંજાની ખેતી
ભારતમાં ગાંજાની (cannabis) ખેતી પર સખત પ્રતિબંધ છે, પરંતુ કેટલાક ખાસ કિસ્સાઓમાં રાજ્ય સરકારો હેતુઓ અનુસાર તેને મંજૂરી આપી શકે છે. 1985માં પસાર કરાયેલ NDPS...