જગુઆરે પહેલા બાઇકને ટક્કર મારી, પછી 3 વિદ્યાર્થિનીને ઉડાવી:એક યુવતી ફંગોળાઈને 20 ફૂટ દૂર પટકાઈ, કારનો ડ્રાઈવર ફરાર થઈ ગયો.
કર્ણાટકના રાયચુરમાં અકસ્માતનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. અહીં પુરપાટ ઝડપે જઈ રહેલી એક જગુઆર કારે ચાર લોકોને ટક્કર મારી હતી. જેમાં એક બાઇક...