રવિવારની રાત્રે બાલીસણામાં બઘડાટી બોલી:સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે બે જૂથો વચ્ચે ધીંગાણું, ધારિયા, પાઈપ લઈને એક બીજાને દોડાવી દોડાવીને માર્યા, 8ને ઈજા
સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા વિવાદ થાય તેવા અનેક મામલા અવાર-નવાર સામે આવતા હોય છે. આ વચ્ચે પાટણના બાલીસણામાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા મામલે મનદુ:ખ થતા...