News Updates

Category : NATIONAL

NATIONAL

દલાઈ લામાએ કર્યો મોટો ખુલાસો, ચીન પર કહી આ મોટી વાત

Team News Updates
વર્ષ 2014થી ભારતની વન ચાઇના પોલીસી પર મૌનને કારણે ચીનમાં ઘણી અસ્વસ્થતા છે. તિબેટ ઉપરાંત તાઈવાન સાથે પણ ભારતના સંબંધોમાં તેજી આવી છે. તિબેટના ધાર્મિક...
NATIONAL

બંગાળમાં પંચાયતની ચૂંટણીમાં હિંસા, 11ની હત્યા:કૂચ બિહારમાં યુવક મતપેટી લઈને ભાગ્યો, સાઉથ 24 પરગણાંમાં TMCના કાર્યકરોએ લોકોને ધમકાવીને મતદાન કરાવ્યું, બોમ્બમારો

Team News Updates
પશ્ચિમ બંગાળના 22 જિલ્લાની 73,887 ગ્રામપંચાયત બેઠકમાંથી 64,874 પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. સેન્ટ્રલ ફોર્સની તહેનાતી બાદ પણ અલગ-અલગ વિસ્તારોમાંથી આગચંપી-હિંસા...
NATIONAL

PM તેલંગાણા પહોંચ્યા, 6100 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું:વારંગલમાં ભદ્રકાલી મંદિરની મુલાકાત લીધી, ગાયને ચારો ખવડાવ્યો; કહ્યું- યુવા ભારત ઊર્જાથી ભરેલું છે

Team News Updates
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણા પહોંચી ગયા છે. અહીં તેમણે વારંગલના ભદ્રકાલી મંદિરમાં પૂજા કરી હતી. આ પછી ગાયને ચારો ખવડાવવામાં આવ્યો. આ પછી તેમણે...
NATIONAL

બંગાળમાં પંચાયતની ચૂંટણી, સવારે 11 વાગ્યા સુધી 23% મતદાન:24 કલાકમાં TMCના 5 કાર્યકર, ભાજપ-લેફ્ટના એક-એક કાર્યકરની હત્યા; બૂથ લૂંટી લીધાં, બેલેટ પેપર સળગાવ્યા

Team News Updates
પશ્ચિમ બંગાળના 22 જિલ્લાઓની 73,887 ગ્રામ પંચાયત બેઠકોમાંથી 64,874 પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. સેન્ટ્રલ ફોર્સની તહેનાતી બાદ પણ અલગ-અલગ વિસ્તારોમાંથી...
NATIONAL

ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ભાજપે રાજસ્થાનમાં ચૂંટણીના સહ પ્રભારી બનાવ્યા

Team News Updates
ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ભાજપે રાજસ્થાન ચૂંટણીના સહ પ્રભારી બનાવ્યા છે. જ્યારે રાજસ્થાનના પ્રભારી તરીકે પ્રહલાદ જોશીના નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે...
NATIONAL

પોર્ન ક્લિપ મુદ્દે ત્રિપુરા વિધાનસભામાં હંગામો:દોડા દોડી, પકડમ દાવ, અને ભારે ધાંધલ ધમાલ, અધ્યક્ષની સામે ધારાસભ્યો ટેબલ પર ચડી ગયા

Team News Updates
ત્રિપુરા વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે જ ભારે હંગામો થયો. ત્રિપુરા મોથા પાર્ટીના ધારાસભ્ય અનિમેષ દેબબર્માએ ભાજપના ધારાસભ્ય જાદબલાલ નાથનો વિધાનસભામાં પોર્ન ક્લિપ જોવાનો મુદ્દો ઉઠાવ્યો...
NATIONAL

અમદાવાદ એરપોર્ટ વિમાન લેન્ડીંગ કરવા માટે મહત્વનુ, 150 થી વધારે પ્રકારના પ્લેન ભરી ચૂક્યા છે ઉંચી ઉડાન

Team News Updates
અમદાવાદમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદનુ એરપોર્ટ હવે દેશ અને દુનિયામાં આગવી ઓળખ સ્થાપિત...
NATIONAL

પંકજા મુંડેએ કહ્યું- સોનિયા-રાહુલને સામેથી જોયા પણ નથી:કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા; ખોટા સમાચાર ફેલાવનારાઓ સામે હું માનહાનિનો કેસ કરીશ

Team News Updates
ભાજપના રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડેએ કોંગ્રેસમાં જોડાવાના સમાચારને ફગાવી દીધા છે. ચર્ચા હતી કે પંકજા ભાજપ છોડવાના છે અને તેઓ કોંગ્રેસના નેતાઓને મળ્યા છે. આ...
NATIONAL

ચાલુ ટ્રેનમાં વિકરાળ આગ ફાટી નીકળતા ત્રણ ડબ્બા સળગીને ખાખ; અફરાતફરી મચી ગઈ, તમામ મુસાફરો સુરક્ષિત

Team News Updates
પશ્ચિમ બંગાળથી સિકંદરાબાદ જતી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનમાં શુક્રવારે આગ લાગી હતી. આગની ઘટના બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોત જોતામાં આગ એટલી ભયાનક ફાટી...
NATIONAL

ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા રોકી દેવાઈ, બદરીનાથ હાઈવે બંધ:ઉત્તરાખંડના ધારચુલામાં વાદળ ફાટ્યું, હિમાચલમાં ભૂસ્ખલન થતા કારનો આબાદ બચાવ

Team News Updates
હવામાન વિભાગ (IMD)એ આગામી 24 કલાકમાં બિહાર અને તેલંગાણા સિવાય દેશનાં તમામ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને...