પત્ની પર નજર રાખવા CCTV લગાવ્યાં:પતિના અનેક સ્ત્રી સાથે લફરાંનું કહેતા સાસુએ કહ્યું- આજના જમાનામાં આ નોર્મલ છે, પરિણીતાને દીકરી સાથે ઘરમાંથી કાઢી મુકી
લગ્નબાદ પતિ અને પત્નીના લગ્નેત્તર સંબંધો કે લફરાંને લીધે અનેક વખત સંસાર વિખેરાયાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં આવી જ એક ઘટના પ્રકાશમાં...