આજથી મોકા સાઇક્લોન એક્ટિવ થઈ શકે છે:ઓડિશા-બંગાળ સહિત 3 રાજ્યોમાં એલર્ટ, 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે
ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે રવિવારથી બંગાળની ખાડી પર ચક્રવાત સર્જાઈ શકે છે. તે ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. તેનું...