News Updates

Category : RAJKOT

RAJKOT

કોલેજિયનો બાદ હવે નોકરી કરતાં યુવાનોને ડ્રગ્સ સપ્લાય કરવાનું ષડયંત્ર પોલીસે પકડ્યું

Team News Updates
રાજકોટના ઉમિયા ચોકમાંથી પોલીસે રવિવારે એક શખ્સને 9.05 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. તેની ગણતરીની કલાકોમાં મોરબી પોલીસે એ શખ્સના સાળાને ટંકારામાંથી ડ્રગ્સ...
RAJKOT

રાજકોટમાં વરસાદ અને ગરમી વચ્ચે બીમારીમાં વધારો, સિઝનલ રોગચાળાનાં 312 કેસ નોંધાયા

Team News Updates
રાજકોટ શહેરમાં ગત સપ્તાહ દરમિયાન વાવાઝોડાની અસરના કારણે પડેલા વરસાદ અને ઊનાળાની આકરી ગરમીના કારણે રોગચાળો વકર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ...
RAJKOT

23 વર્ષ બાદ ચૂંટણી:રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 8 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો, કેબિનેટની બેઠક હોવાથી મંત્રી ભાનુબેન મતદાન ન કરી શક્યા

Team News Updates
રાજકોટ શહેર ભાજપના પ્રમુખ બદલાતાની સાથે જ સૌપ્રથમ પ્રદેશ મવડી મંડળ દ્વારા તાજેતરમાં જ વિખેરાયેલી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો અને સરકાર નિયુક્ત...
RAJKOT

રેલ વ્યવહાર પૂર્વવત થયો:રાજકોટ રેલવે ડિવિઝનની તમામ ટ્રેનો શરૂ, કાલે કોઈમ્બતુર એકસપ્રેસ પોણા ત્રણ કલાક મોડી ઉપડશે

Team News Updates
બિપોરજોય વાવાઝોડાની અસરને ધ્યાને લઈ રાજકોટ ડિવિઝન દ્વારા વેરાવળ-પોરબંદર સહિતની અનેક ટ્રેનો કેન્સલ કરી હતી.સાથોસાથ રેલ્વે સ્ટેશનો, રેલ્વે ટ્રેક, સિગ્નલને નુકશાન થતું અટકાવવા પગલાં લેવામાં...
RAJKOT

પાણીની સમસ્યામાંથી એક ઝાટકે છુટકારો:રાજકોટનો આજી-2 ડેમ છલકાયો, ન્યારી-1 ડેમમાં 1 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 20થી વધુ ડેમમાં નવા પાણીની આવક

Team News Updates
બિપરજોય વાવાઝોડાની અસરે ગઈકાલે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ન્યારી-1 ડેમમાં 1 ફૂટ સહિત સૌરાષ્ટ્રના 20 કરતાં વધુ...
RAJKOT

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર:રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં 12થી 17 જૂન દરમિયાન 107 સગર્ભાઓની સલામત ડિલિવરી, પદ્મકુંવરબા હોસ્પિ.માં 42 કલાકમાં 22 બાળકનો જન્મ

Team News Updates
બિપરજોય વાવાઝોડાની આફત દરમિયાન તા.12થી 17 જૂન દરમિયાન જે ગર્ભવતી બહેનોની ડિલિવરીનો સંભવિત સમય હતો, તેવી જિલ્લાની 176 સગર્ભાઓ પૈકી કુલ 140 બહેનોને વિવિધ સરકારી...
RAJKOT

‘તને હું જીવતો નહિ રહેવા દઉ’:રાજકોટમાં પૈસાની લેતી-દેતી મામલે યુવકે 4 સ્થળોએ સ્કોર્પિયોથી ઈંડાની લારીઓ ઉડાવી, માથાકૂટ કરી હત્યાની ધમકી

Team News Updates
રાજકોટનાં કોઠારીયા રોડ નજીક રહેતાં શખ્‍સે પોતાના જ સગાને લોકડાઉન પહેલા મકાન માટે હાથ ઉછીની રકમ આપી હોઇ તે કટકે કટકે પાછી આવી હોઇ તેના...
RAJKOT

બિપોરજોય અંગે મેયરની અધ્યક્ષતામાં બેઠક:રાજકોટમાં 14-15 જૂને રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલો, ગાંધી મ્યુઝિયમ, પ્રદ્યુમન પાર્ક અને રામવન બંધ રાખવાનો નિર્ણય, 24 કલાક કંટ્રોલરૂમો કાર્યરત

Team News Updates
બિપોરજોય વાવાઝોડા અંગે રાજકોટમાં મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓની એક બેઠક મળી હતી. જેમાં આવશ્યકતા પડ્યે લોકોનું...
RAJKOT

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Team News Updates
આફ્રિકા થી મુસ્લિમ બિરદરો એ વતન માટે વરસાવ્યું દાન તા.૧૨રાજકોટ: રૈયા ગામ।ખાતે રામજી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે . મંદિર ના નિર્માણ માં હિન્દુ...
RAJKOT

હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો:રાજકોટથી ઇન્દોર અને ઉદયપુર જવા માટે 1 જુલાઈથી ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે

Team News Updates
રાજકોટમાં નવુ આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ કાર્યરત થાય તે પહેલાં હવાઈ મુસાફરોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. જેમાં આગામી 1લી જુલાઈથી રાજકોટ-ઉદયપુર અને રાજકોટ-ઈન્દોર બે...