પાકિસ્તાને કહ્યું- પાડોશી દેશો પ્રત્યે ભારતનું આક્રમક વલણ:પશ્ચિમી દેશોના પ્રિય છે; કહ્યું- અમને ઓછું માન આપે છે
પાકિસ્તાનના નાયબ વિદેશ મંત્રી હિના રબ્બાનીએ ભારત પર પડોશી દેશો પ્રત્યે યુદ્ધ જેવું વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન ગવર્નન્સ ફોરમ 2023ને સંબોધતા રબ્બાનીએ ભારતને...