ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી અવરજવર બંધ:ઘૂસણખોરી રોકવા કેન્દ્રનો મોટો નિર્ણય; સરહદ પર વાડ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે મંત્રાલયે ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી મૂવમેન્ટ રેજીમ (FMR)ને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે...