યામી ગૌતમ ટૂંક સમયમાં માતા બનશે:ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન એક્ટ્રેસનો બેબી બમ્પ જોવા મળ્યો, લગ્નના 3 વર્ષ બાદ આપ્યા સારા સમાચાર
યામી ગૌતમ અને તેના પતિ ફિલ્મ નિર્માતા આદિત્ય ધરે ફિલ્મ ‘આર્ટિકલ 370’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં અભિનેત્રીની ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી હતી. આદિત્ય ધરે કહ્યું- આ ફિલ્મ...