BUSINESS: હવે રિલાયન્સ બેટરી પ્લાન્ટ સ્થાપવાના મૂડમાં,મુકેશ અંબાણી આ યોજના માટે કરી અરજી
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત JSW નિયો એનર્જી સહિતની સાત કંપનીઓએ પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી કરી છે....