News Updates

Month : May 2024

ENTERTAINMENT

આ ગીત સાંભળીને સ્ટુડિયોમાં બધા રડી પડ્યા’,ઈમ્તિયાઝે કહ્યું, ‘ઈર્શાદે માત્ર 45 મિનિટમાં ગીત લખ્યું હતું,’મેનુ વિદા કરો’ રાત્રે 2:30 વાગ્યે કંપોઝ કરવામાં આવ્યું હતું

Team News Updates
તાજેતરમાં રિલીઝ થયેલી ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ચમકીલાના ગીતો પણ દર્શકોને પસંદ આવ્યા છે. ખાસ કરીને ફિલ્મના ઈમોશનલ ગીત ‘મેનુ વિદા કરો’ને લોકોએ ખૂબ જ સારો...
ENTERTAINMENT

બેડમિન્ટન ખેલાડીઓ માટે ઓલિમ્પિક ટિકિટ 7 ભારતીય: સિંધુ પાસેથી ત્રીજા મેડલની આશા,ત્રણ સિંગલ્સ અને બે ડબલ્સમાં ભાગ લેશે

Team News Updates
આ વર્ષે જુલાઈમાં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં સાત ભારતીય ખેલાડીઓએ તેમના રેન્કિંગના આધારે બેડમિન્ટનની 5 ઇવેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા...
VADODARA

Vadodara:પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખૂલ્યું,પરિવારનો કયો સભ્ય વેરી?વડોદરામાં સસરા-પુત્રવધૂનાં મોત, પિતા-પુત્ર ગંભીર,શું કામ વિખેરાયો પરિવાર?

Team News Updates
વડોદરાના તરસાલી વિસ્તારમાં સોની પરિવારમાં સસરા-પુત્રવધૂનાં રહસ્યમય રીતે મોત નીપજ્યાં છે, જ્યારે પિતા-પુત્રની હાલત ગંભીર છે. પોલીસ તપાસમાં શેરડીના રસમાં ઝેર ભેળવી પીધાનું ખૂલ્યું છે....
BUSINESS

કંપનીના MD કરણ અદાણી ત્યાંનાં રાષ્ટ્રપતિને મળ્યા,અદાણી પોર્ટ્સ ફિલિપાઈન્સમાં પોર્ટ ,ભારે જહાજો પણ ઓપરેટ કરી શકાશે

અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) હવે ફિલિપાઈન્સમાં રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા જારી કરાયેલા...
SURAT

CCTV:સર્કલ તોડી નાખ્યુ, કારનો પણ કચ્ચરઘાણ,2 સેકન્ડમાં કાર 2 ગોથા ખાઈ ગઈ,સુરતમાં પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

Team News Updates
સુરતના પાલ ગૌરવપથ વિસ્તારમાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. સુડા ચાર રસ્તા પાસે આવેલા સર્કલ પર ધડાકાભેર કાર અથડાઈ હતી. કારચાલકે એકાએક જ...
NATIONAL

ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો મોદી સરકારે :40% એક્સપોર્ટ ડ્યુટી પણ લાગશે,એક હજાર કિલો ડુંગળી ₹45,800થી ઓછી કિંમતે વેચી શકાશે નહીં

Team News Updates
સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જો કે, આ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ (MEP) 550 ડોલર એટલે કે લગભગ રૂ 45,800 પ્રતિ મેટ્રિક...
AHMEDABAD

અમદાવાદ 2024નું આયોજન-સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ક્લેવ,AI ક્ષેત્રના નિષ્ણાતોનો પરિસંવાદ

Team News Updates
સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચ અને ગૂગલ ડેવલપર્સ સ્ટુડન્ટ ક્લબના સહયોગથી “AI કોન્ક્લેવ – અમદાવાદ 2024″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૩૦૦થી...
AMRELI

Amreli:બાબરા નીGIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ ,આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ

Team News Updates
અમરેલીના બાબરાની GIDCમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બાબરામાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા...
BUSINESS

રેમન્ડના મેનેજિંગ ડિરેક્ટર બન્યા ફરી ગૌતમ સિંઘાનિયા:ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 18% વધીને ₹229 કરોડ થયો, આવક 21% વધી

Team News Updates
ગાર્મેન્ટ્સ અને એપેરલ કંપની રેમન્ડે Q4FY24 એટલે કે નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના પરિણામો આજે એટલે કે શુક્રવારે (3 મે) જાહેર કર્યા. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો...
VADODARA

547મો પ્રાદુરભાવ ઉત્સવ વલ્લભાચાર્યજી મહાપ્રભુનો:આવતીકાલે વ્રજરાજકુમારજીની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ઉત્સવની ઉજવણી થશે

Team News Updates
જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુનો 547મો પ્રાદુરભાવ ઉત્સવ તારીખ 4 મે 2024 શનિવારના રોજ વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, માંજલપુર ખાતે ઉજવાશે અને પ્રસિદ્ધ ગાયક કલાકાર...