‘ગરમી ’લીંબુનાં ભાવમાં: વેપારીઓની નફાખોરીથી ગ્રાહકને મોંઘવારીનો માર,રાજકોટમાં હોલસેલમાં 60નું લીબું રિટેઈલમાં અઢી ગણાં ભાવે 150માં વેચાય છે
સામાન્ય રીતે લીંબુનો વર્ષભર ઉપયોગ થતો હોય છે. પણ ઉનાળામાં લીંબુનો વપરાશ વધી થાય છે. ઉનાળામાં લીંબુ સરબત, લીંબુ સોડા, શેરડીનાં રસ વગેરેમાં લીંબુનો ઉપયોગ...