Paris Olympics 2024:રચ્યો ઈતિહાસ નીરજ ચોપરાએ, ફાઈનલમાં પહોંચ્યો પહેલા જ થ્રોમાં રેકોર્ડ તોડીને
પેરિસ ઓલિમ્પિકમાં, નીરજ ચોપરાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ભાલા ફેંકની ફાઈનલમાં જગ્યા બનાવી. નીરજ ચોપરાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો અને ફાઈનલમાં...