News Updates

Month : August 2024

VADODARA

Vadodara:ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે લીધા ઘાયલ દર્દીના ટાંકા , વડોદરાની SSG હોસ્પિટલ ફરી વિવાદમાં

Team News Updates
SSG હોસ્પિટલ પહેલીવાર વિવાદમાં નથી આ અગાઉ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા હતા જેને લઈને હોસ્પિટલની કામગીરી પર સવાલો ઉભા થયા હતા ત્યારે હવે...
SURAT

CCTV:  500ની 2 નોટ ફેંકી ગયા લૂંટારૂ જતા જતા રસ્તા પર: સુરતમાં રમકડાના વેપારીને માર મારી લૂંટી લેવાયો, ટ્રીપલ સવારી સગીર સહિતના લૂંટારૂ બાઈક લઈને ભાગી ગયા

Team News Updates
સુરતના સરથાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા રમકડાના વેપારીને માર મારી 20 હજારની લૂંટ ચલાવી બાઇક પર ટ્રિપલ સવારીમાં લૂંટારા ભાગી ગયા હતા. જ્યારે ત્રણેય લૂંટારૂ...
NATIONAL

મોદી સરકાર ફરી કંઈક મોટું કરવા જઈ રહી છે ઓગસ્ટમાં:કલમ 370, રામમંદિર અને હવે વકફ બોર્ડ

Team News Updates
મોદી સરકારના હિન્દુત્વના એજન્ડા અને ઓગસ્ટ મહિના વચ્ચે કોઇ સામ્યતા હોય તેમ લાગી રહ્યું છે. જી…હા…કારણ કે મોદી સરકારના હિન્દુત્વના એજન્ડાને આગળ વધારતા મહત્વપૂર્ણ નિર્ણય...
BUSINESS

70 વર્ષની ઉંમરે ચેરપર્સન પદ છોડશે ગૌતમ અદાણી: 2030ની શરૂઆતમાં તેમના પુત્રો અને પિતરાઈ ભાઈઓને કંપનીની કમાન સોંપશે

Team News Updates
અદાણી ગ્રૂપના ચેરપર્સન ગૌતમ અદાણી 70 વર્ષની ઉંમરે પદ છોડવાનો પ્લાન કર્યો છે, હાલમાં તેઓ 62 વર્ષના છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે એક ઈન્ટરવ્યુને ટાંકીને કહ્યું...
VADODARA

વિદ્યાર્થીઓએ ડીન ઓફિસની ગ્રીલ હલબલાવી નાખી; MS યુનિ.માં એડમિશનને લઈ ફરી વિવાદ, ધો.12ની પૂરક પરીક્ષામાં પાસ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવા માગ

Team News Updates
વડોદરા શહેરની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ધો.12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની માગ સાથે આજે AGSU, NSUIના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું...
SURAT

1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત,5 ફેક્ટરી ઝડપાઈ, 10 મહિનામાં નકલી નોટોથી લઈ નકલી આયુર્વેદિક દવા બનાવતી

Team News Updates
હાલ સમગ્ર રાજ્ય સહિત નકલીની બોલબાલા વધી ગઈ છે. લોકો પણ સસ્તું જોઈને અસલી છે કે નકલી એ જાણ્યા વગર ખરીદવા પડાપડી કરી રહ્યા છે....
GUJARAT

નદીમાં ખાબકી 55 મુસાફર ભરેલી બસ: 12 મુસાફર ઇજાગ્રસ્ત;રણુજાથી પરત ફરતી દર્શનાર્થીઓથી ભરેલી બસનો અકસ્માત

Team News Updates
આજે બપોર બાદ અંબાજી-આબુ રોડ હાઇવે માર્ગ વચ્ચે એક ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી આબુ રોડ જતો માર્ગ પહાડી અને ઢોળાવવાળો હોવાના લીધે ત્યાં...
SURAT

 SURAT:રિક્ષાનું એકાએક ટાયર નીકળ્યું, સુરતમાં બ્રિજ પર દોડતી,પાછળ આવતી ST બસના ચાલકે બ્રેક મારીને ટેમ્પો-કાર ઘૂસી ગયા

Team News Updates
સુરતમાં અકસ્માતોની વણઝાર થઈ હોય તેમ વરાછા મેઈન રોડ પર આવેલા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. રિક્ષાનું ટાયર નીકળી જતા પાછળ આવતા એસટી બસને ચાલકે...
NATIONAL

કાર ચલાવી 100ની સ્પીડે  એક સગીરે,માતા- પુત્રીને ઉડાવી:માતાનું મોત, પુત્રી ગંભીર; કાનપુરમાં સ્કૂલ બંક કરીને સગીર તેની ગર્લફ્રેન્ડ સાથે ફરવા નીકળ્યો હતો

Team News Updates
કાનપુરમાં પુરપાટ ઝડપે જઈ રહેલી કારે સ્કૂટર પર સવાર માતા-પુત્રીને ટક્કર મારી હતી. કીપ સગીર ચલાવી રહ્યો હતો. આ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું. પુત્રી...
GUJARAT

Dang:ગીરાધોધનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું

Team News Updates
હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે. ડાંગ જિલ્લાના આહવા, સુબિર અને વઘઇ તાલુકામાં જામ્યો વરસાદી માહોલ જોવા...