500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો કર્યો જપ્ત,પોરબંદરના દરિયામાં NCBએ પાર પાડ્યુ સૌથી મોટુ ઓપરેશન
પોરબંદરના સમુદ્રમાં નશાવિરોધી દળોએ સૌથી મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. ઈન્ડિયન નેવી,NCB અને ગુજરાત ATSએ ગત રાતથી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમા 500 કિલોથી...