હ્યુમન ટ્રાફિકિંગ કૌભાંડ:અમદાવાદની ભાગોળથી સગીરાનું અપહરણ કરી રાજસ્થાનમાં 2 લાખમાં સોદો કર્યો, સોંપે એ પહેલાં પોલીસે એક પરિવારની ધરપકડ કરી
અમદાવાદથી સગીર વયની દીકરીનું અપહરણ કરીને તેમને રાજસ્થાનમાં વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદના કણભા પોલીસ સ્ટેશનમાં એક સગીર વયની બાળકીનું અપહરણ થયાની ફરિયાદ...