નેક્સ્ટ જનરેશન સ્કોડા સુપર્બના ડિઝાઇન સ્કેચ બહાર પાડવામાં આવ્યા:સેડાન 2 નવેમ્બરે ગ્લોબલ માર્કેટમાં લોન્ચ થશે, ADAS સહિત અનેક સેફ્ટી ફીચર્સ મળશે
સ્કોડા ઇન્ડિયાએ આજે નેક્સ્ટ જનરેશન સેડાન સુપર્બના ડિઝાઇન સ્કેચ શેર કર્યા છે. કંપની આ કારને 2 નવેમ્બરે ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરશે. ઓલ-ન્યૂ સુપર્બ આવતા વર્ષની...