મારુતિ સુઝુકી લાવશે ફ્લાઈંગ કાર:2025 સુધીમાં આવશે પહેલું મોડેલ, ઘરની છત પરથી જ ટેક-ઓફ અને લેન્ડિંગ થશે; ત્રણ લોકો બેસી શકશે
દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી તેની મૂળ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) સાથે મળીને ઉડતી ઇલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારી પુરી કરી લીધી...