Vadodara:કોની અડફેટે મોત? પોલીસ વાન કે થાર :વડોદરામાં વાસ્તુપૂજન માટે ગયેલા યુવકને પોલીસ વાને અડફેટે લેતા કમકમાટીભર્યુ મોત
વડોદરાના આજવા રોડ પર બાઇક ચાલક યુવકનું કમકમાટીભર્યુ મોત થયું છે. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. કપુરાઇ પોલીસે આ મામલે ગુનો નોંધીને...