315નાં મોત અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરને કારણે:1600થી વધુ લોકો ઘાયલ, 2000 ઘર ધરાશાયી,બે અઠવાડિયાથી વીજળી નથી ઘણાં રાજ્યોમાં
અફઘાનિસ્તાનમાં બે અઠવાડિયાથી ભારે વરસાદને કારણે 315થી વધુ લોકોનાં મોત થયા છે. તાલિબાનના અધિકારીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. અમેરિકન મીડિયા...