ઈન્ડિયન ઓઈલનો પ્રથમ ક્વાર્ટરમાં 13,750 કરોડનો નફો:આ અગાઉના ક્વાર્ટર કરતાં 36.7% વધુ છે, પરંતુ આવક 2.4% ઘટીને 2.21 લાખ કરોડ થઈ
ભારતની દિગ્ગજ ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOC)એ Q1FY24માં રૂ. 13,750 કરોડનો નેટ પ્રોફિટ કર્યો છે. સરકારી તેલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને નાણાકીય વર્ષના...

