બેંગલુરુમાં વિપક્ષોની બીજી મિટિંગ, 26 પાર્ટી પહોંચી:લોકસભાની બેઠકની વહેંચણી અને UPAના નવા નામ પર થશે ચર્ચા; સોનિયા-રાહુલ પહોંચ્યાં
લોકસભા ચૂંટણી 2024માં ભાજપને હરાવવા માટે આજે બેંગલુરુમાં વિપક્ષની પાર્ટીઓની બીજી બેઠક શરૂ થઈ રહી છે. સોનિયા ગાંધી અને રાહુલ પણ બેંગલુરુ પહોંચી ગયા છે....

