શું હવે વિરાટ-રોહિત યુગમાંથી આગળ વધવાનો સમય આવ્યો છે:બંનેની કેપ્ટનશિપમાં ICCની 6 ટૂર્નામેન્ટ રમ્યા, એક પણ ટ્રોફી જીતી શક્યા નથી
ઓસ્ટ્રેલિયાએ રવિવારે ભારતને હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટ્રોફી કબજે કરી હતી. ઓસ્ટ્રેલિયા સામે એકતરફી હાર બાદ ભારતીય ટીમ અને તેના નેતૃત્વ પર ઉઠેલા સવાલો વધુ...