ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાનો સાગરિત અમૃતપાલ ફિલિપાઈન્સથી લવાયો ભારત, NIAએ એરપોર્ટ પરથી કરી ધરપકડ
ફિલિપાઈન્સમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચનાર અમૃતપાલ સિંહને ભારત લાવવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા. NIAના અધિકારીઓ અહીં પહેલાથી જ હાજર હતા....